UPSC Recruitment 2022: સરકારી નોકરી માટે તક, UPSCમાં 54 જગ્યાઓ માટે ભરતી; 29 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ડેપ્યૂટી ડિરેક્ટર અને અન્ય હોદ્દાઓની ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ UPSCની માન્ય વેબસાઈટ upsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ … Read more