સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ તેની અધિકૃત વેબસાઇટ પર સ્પેશિયાલીસ્ટ ઓફીસર (એસ ઓ) માટેની 665 જગ્યાની ભરતી માટે ની જગ્યાઓ પર સૂચના પ્રકાશિત કરી છે. જરૂરી લાયકાત માપદંડ ધરાવતા રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
સ્ટેટ બેંક માં ભરતી
જાહેરાત કરનાર | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા |
કુલ જગ્યાઓ | 665 |
પગાર | રૂ. 26,000 – રૂ. 29,000 |
સત્તાવાર વેબસાઇટ | http://sbi.co.in/ |
છેલ્લી તારીખ | 20 સપ્ટેમ્બર 2022 |
કુલ જગ્યાઓ
665
લાયકાત
ગ્રેજ્યુએટ, પીજીડીએમ એમબીએ, તથા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં માન્ય ડિગ્રી ધરાવવી આવશ્યક છે .
ઉમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ (1.08.2022 મુજબ). ઉમેદવારોનો જન્મ 02.08.1994 કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ અને 01.08.2002 (બંને દિવસો સહિત) પછીનો નહીં.
ખાલી જગ્યા ની વિગત
પોસ્ટ |
જગ્યા |
રિલેશનશિપ મેનેજર | 335 |
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર | 52 |
સિનિયર રિલેશનશિપ મેનેજર | 147 |
કસ્ટમર રીલેશનશિપ એક્ઝિક્યુટિવ | 75 |
મેનેજર | 3 |
રીજનલ હેડ | 12 |
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર | 2 |
કમ્પ્યુટર પોસ્ટ | 1 |
ડેટા સાયન્ટિસ્ટ પોસ્ટ | 1 |
એપ્લિકેશન ફી
SC/ST/PWD ઉમેદવારો – કોઈ ફી નથી
જનરલ / EWS / OBC ઉમેદવારો – 750 રૂ.
કઇ રીતે કરશો અરજી
ઉમેદવારોએ SBIની વેબસાઇટ https://bank.sbi/careersઅથવા https://www.sbi.co.in/careersપર ઉપલબ્ધ લિંક દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઇન્ટરનેટ બેંકિંગ / ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને અરજી ફી ચૂકવવાની રહેશે.