ધોરણ 12 પાસ માટે GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023
GSRTC કંડક્ટર ડ્રાઇવર ભરતી 2023 : ગુજરાતમાં નવીનતમ નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની 4062 અને કંડકટરની 3342 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર હેઠળના ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ તાજેતરમાં વર્ષ 2023 માટે ભરતીની સૂચના બહાર પાડી છે. આ જાહેરાતનો હેતુ રાજ્યમાં ડ્રાઇવરો … Read more