SBIના ગ્રાહકો ખાસ વાંચો! બદલાઈ ગયા છે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો
જો તમે SBIના ગ્રાહક છો અને ATMમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો તો સાથે મોબાઈલ લઈને જરૂર જજો. SBIના ગ્રાહકો આપે ખાસ ધ્યાન SBIએ બદલ્યા ATMમાંથી પૈસી ઉપાડવાના નિયમો વધતા ફ્રોડના કારણે કર્યો નિયમોમાં ફેરફાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) ATMમાંથી પૈસા ઉપાડવા માટે નવો નિયમ બનાવ્યો છે. હવે SBIના ગ્રાહકોએ ATMમાંથી પૈસા ઉપાડતી વખતે … Read more