SSC CHSL ભરતી 2023, ધોરણ 12 પાસ પર 1600થી વધુ જગ્યાઓ પર ભરતી, અહીંથી અરજી કરો

SSC CHSL ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 12 પાસ માટે ક્લાર્ક તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની 1600 જગ્યા પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે.

SSC CHSL ભરતી 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC CHSL દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક/જુનિયર સેક્રેટરીયટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ભરતી માટેની જગ્યાઓ

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSC CHSL દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક/જુનિયર સેક્રેટરીયટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A ની કુલ 1600 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

12 પાસ ભરતી માટે મહત્વની તારીખો

આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઘ્વારા 09 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 09 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 જૂન 2023 છે.

SSC CHSL ભરતી 2023 પગારધોરણ

  • લોઅર ડિવિઝન ક્લાર્ક/જુનિયર સેક્રેટરીયટ – રૂપિયા 19,900 થી 63,200
  • ડેટા એન્ટ્રી ઓપરેટર – રૂપિયા 25,500 થી 81,100 તથા 29,200 થી 92,300
  • ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A રૂપિયા 25,500 થી 81,100

જરૂરી લાયકાત

SSC CHSLની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-12 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર ઉપરની સાઈડ માં આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group