GSRTCકંડક્ટર ડ્રાઇવરભરતી 2023: ગુજરાતમાં નવીનતમ નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની 4062 અને કંડકટરની 3342 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત સરકાર હેઠળના ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ તાજેતરમાં વર્ષ 2023 માટે ભરતીની સૂચના બહાર પાડી છે. આ જાહેરાતનો હેતુ રાજ્યમાં ડ્રાઇવરો અને કંડક્ટરોની ખાલી જગ્યાઓ ભરવાનો છે. રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ વિશે જણાવવા માટે ગુજરાત સરકારના અધિકારીઓએ સત્તાવાર રીતે આ સૂચના બહાર પાડી છે. પરિણામે, તેઓ હવે યોગ્ય વ્યક્તિઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરી રહ્યા છે જેઓ આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે.
Table of Contents
GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023
ભરતીનું નામ
ગુજરાત ડ્રાઈવર, કંડક્ટર ભરતી 2023
સંસ્થાનું નામ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
ખાલી જગ્યાઓની સંખ્યા
7404
સુચના જાહેર તારીખ
05/08/2023
એપ્લિકેશન મોડ
ઓનલાઈન
ઓફિસીયલ વેબસાઈટ
https://www.gsrtc.in
પોસ્ટ્સ :
પોસ્ટનું નામ
કુલ જગ્યાઓ
ડ્રાઇવર
4062
કંડક્ટર
3342
કુલ જગ્યાઓ
7404
ગુજરાત કંડક્ટર ભરતી 2023
ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
કંડક્ટર લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ
ફર્સ્ટ એઇડ સર્ટિ હોવો જોઈએ
વય મર્યાદા : ૧૮ થી ૩૩ + ૧ = 34 વર્ષ
પગાર – ₹18,500/-
ગુજરાત ડ્રાઈવર ભરતી 2023
ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
૧૬૨ સે.મી ઊંચાઈ હોવી જોઈએ
હેવી લાયસન્સ(4 વર્ષ જુનું) તથા બેઝ હોવો જોઈએ
ભારે વાહન ચલાવવાનો ઓછમાં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ
વય મર્યાદા : ૧૮ થી ૩૩ + ૧ = 34 વર્ષ
પગાર – ₹18,500/-
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ક્લિયર કરવાના રહેશે.
લેખિત કસોટી
ડ્રાઇવિંગ ટેસ્ટ
ઈન્ટરવ્યુ
અરજી ફી
શ્રેણી
ફી
અનામત ઉમેદવારો
–
અન્ય તમામ ઉમેદવારો
રૂ /-
કેવી રીતે અરજી કરવી?
આ ભરતીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લો
અરજી કરનારને એક ઓનલાઇન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જેને સાચવવો
*હોય તે દરેક ફિલ્ડ ભરવી જરૂરી છે
અરક્ષિત કેટેગરીમાં આવતા લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી છે
ફોર્મમાં જરૂરી વિગતો ભરીને ફોર્મ બરાબર ચેક કર્યા બાદ જ સબમીટના ઓપ્શન પર ક્લિક કરવું