ધોરણ 8 અને 10 પાસ ઉપર નોકરી ની તક,સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ દ્વારા ભરતીની જાહેરાત

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ એ ધોરણ 8 પાસ અને 10 પાસ ઉપર ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022

જાહેરાત સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022
પોસ્ટનું નામ બુક બાઈન્ડર,ઓફસેટ મશીન માઇન્ડરઅને DTP ઓપરેટર
લાયકાત 8 પાસ અને 10 પાસ માટે નોકરી
નોકરી સ્થળ રાજકોટ
અરજી કરવાની છેલ્લી તારીખ 28/09/2022

સરકારી પ્રિન્ટીં પ્રેસ ભરતી 2022 વિગતો:

પોસ્ટ નું નામ જગ્યાઓ
બુક બાઈન્ડર 10
ઓફસેટ મશીન માઇન્ડર 3
DTP ઓપરેટર 1

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત:

  • બુક બાઈન્ડર: ધોરણ 8 પાસ
  • ઓફસેટ મશીન માઇન્ડર: ધોરણ 10 પાસ
  • DTP ઓપરેટર : ધોરણ 10 પાસ

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

લાયક અને રસ ધરાવતા ઉમેદવારો તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરાનામે અરજી કરી શકે છે.

ઉમર મર્યાદા

30-09-2022 ના રોજ ઉમેદવારોની ઉંમર 14 વર્ષ થી 25 વર્ષ હોવી જોઇએ.

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group