બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઇલ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધ્રોઅણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવે છે. માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલ છે.
ગણિત સ્ટાન્ડર્ડ પેપર સ્ટાઇલ
ગણિત સ્ટાન્ડર્ડ વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
હેતુલક્ષી પ્રશ્નો (O) | 16 | 16 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 10 | 20 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 08 | 24 |
લાંબા પ્રશ્નો (LA) | 05 | 20 |
કુલ | 39 | 80 |
ગણિત બેઝીક પેપર સ્ટાઇલ
ગણિત બેઝીક વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
હેતુલક્ષી પ્રશ્નો (O) | 16 | 16 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 10 | 20 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 08 | 24 |
લાંબા પ્રશ્નો (LA) | 05 | 20 |
કુલ | 39 | 80 |
વિજ્ઞાન પેપર સ્ટાઇલ
વિજ્ઞાન વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.
પ્રશ્નનો પ્રકાર | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
હેતુલક્ષી પ્રશ્નો (O) | 16 | 16 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) | 10 | 20 |
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) | 08 | 24 |
લાંબા પ્રશ્નો (LA) | 05 | 20 |
કુલ | 39 | 80 |
Important Link
ધોરણ 10-12 બોર્ડ પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |