Digital Gujarat Scholarship 2023-24:ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2023-24 યોજના શરુ કરવામા આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામા આવી છે. દરેક વિધ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા આ વેબસાઈટ પર @https://www.digitalgujarat.gov.in/ ફોર્મ ભરવાના રહેશે.
Digital Gujarat Scholarship 2023-24
યોજનાનું નામ | ડિજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 |
લાભ | નાણાકીય લાભ |
યોજનાનો લાભ | SC/ST/OBC |
દ્વારા જાહેરાત | રાજ્ય સરકાર |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 05/11/2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | Click here |
કોણ ફોર્મ ભરી શકે?
- ધો-10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થીઓ. જેવા કે; ધો-11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ. કોલેજ કરતાં વિદ્યાર્થીઓ,ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે.
- રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ : 22/09/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/11/2023
જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
- ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
- ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
- બ્રેક એફિડેવિટ સર્ટિ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
શિષ્યવૃત્તિનુ ફોર્મ કેવી રીતે ભરવુ?
- સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે.
- ત્યાં તમારા રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી તમારે Services ઉપર ક્લિક કરીને Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
- પછી, Request A New Service અથવા Renew પર ક્લિક કરો
- તે કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
- Registration Details પેજ ખુલશે તેમાં સાચી વિગતો ભરીને Save And Next બટન પર ક્લિક કરો.
- પછી, Bank Details, Academic Details, Disability Details અને Attachment માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને Save Draft કરો.
- હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.
- ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 ફોર્મ સબમીટ થઈ જશે.
- હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે.
જરૂરી લીંક
રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
લોગીન કરવા માટે | અહીં ક્લિક કરો |
SC વિદ્યાર્થીઓ માટે સૂચના | અહીં ક્લિક કરો |