12th Pass Airport Vibhag Bharti 2023: એરપોર્ટ વિભાગમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો,
પોસ્ટનું નામ:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, સંસ્થા દ્વારા સિક્યોરિટી સ્ક્રિનરની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અરજદારોની પાસે અરજી મંગાવવામાં આવી છે.
વય મર્યાદા:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને ગવર્નમેન્ટ રૂલ્સ અને રેગ્યુલેશન અનુસાર વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.
પગાર:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, પસંદગી પામેલ અરજદારોને 24,600 રૂપિયા પગાર ચૂકવાશે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ દર વર્ષે તમારા પગારમાં 3% નો વધારો કરવામાં આવશે.
લાયકાત:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ અભ્યાસ કરેલો હોવો જોઈએ. વધુ માહિતી માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.
પસંદગી પ્રક્રિયા:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા ઉપલબ્ધ જગ્યાઓ માટે કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગેની વિગતો પછીથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા અથવા ઇમેઇલ આઇડી પર મેઈલથી જણાવવામાં આવશે.
અરજી ફી:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની જરૂર રહેતી નથી તમામ કેટેગરીના ઉમેદવારો ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.
કેવી રીતે અરજી કરવી:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે , અરજદારએ સત્તાવાર વેબસાઇટ વિઝીટ કરવાની રહેશે. સત્તવાર વેબસાઈટ પરથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
ત્યારબાદ આ ફોર્મ ભરી સાથે પુરાવાઓ જોડી ઓફલાઈન માધ્યમ જેમકે પોસ્ટ અથવા કુરિયરથી મોકલવાનું રહેશે. ફોર્મ પહોંચાડવાનું સરનામું – જનરલ મેનેજર પ્રોજેક્ટ, એ.એ.આઈ પ્રોજેક્ટ ઓફિસ, કે.બી.આર એરપોર્ટ, લેહ – 194101 છે.
આ ભરતીની નોટિફિકેશન 27 સપ્ટેમ્બર 2023 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. અરજી કરવાની શરૂઆત 27 સપ્ટેમ્બર 2023 છે અને અંતિમ તારીખ 09 ઓક્ટોબર 2023 છે.
ખાલી જગ્યા:
એરપોર્ટ વિભાગની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 15 છે. પોસ્ટ મુજબ ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
Importnat link
જાહેરાત ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |