બોટાદ જિલ્લા ના સ્કાય ટેક્સટાઇલ્સ પ્રા.લી માં મોટા પાયે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
બોટાદ તાલુકાના ફક્ત પુરુષ ઉમેદવારો માટે સ્કાય ટેક્સટાઇલ્સ પ્રા.લી એ સારી રોજગારી મળી રહે a હેતુ થી ભરતી ની જાહેરાત કરી છે
સ્કાય ટેક્સટાઇલ્સ લાઠીદડ એકમ માટે અરજદારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
18 થી 40 વર્ષ ના ઉમેદવારો હેલ્પર ની જગ્યા માટે અરજી કરી શકે છે.
અરજી કઇ રીતે કરી શકાય??
અનુબંધન વેબપોર્ટલ ના માધ્યમ થી આયોજિત ભરતી મેળા માં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો એ સ્કાય ટેક્સટાઇલ્સ પ્રા.લી લાઠીદડ તા 22/09/2022 માં રોજ સવારે 11.00 વાગે હાજર થવાનું રહેશે.
ઉમેદવારો એ અનુબંધન વેબ પોર્ટલ માં ફરજિયાત નોંધણી કરવાની રેહશે.
ઉમેદવારો એ ભરતી દરમિયાન આધારકાર્ડ તેમ જ જરૂરી દસ્તાવેજો જોડે રાખવાના રેહસે.
અનુંબંધન વેબ પોર્ટલ માં લોગીન કેવી રીતે કરવું??
અનુબંધન જોબ સિકર માટે ની લીંક https://anubandhan.gujrat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે.
નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગીન કરીને પોર્ટલ પર જોબફેર મેનુ માં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેર માં ભાગ લઇ શકાશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનીમય કચેરી બોટાદ ના કોલસેન્ટર નંબર 635739039 મારફતે સમ્પર્ક કરવો.
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |