યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ એન્જિનિયરિંગ સર્વિસ એકઝામીનેશન -2023 માટે નોટીફિકેશન જાહેર કર્યું છે.
UPSC એ એન્જિનિયરિંગ સર્વિસ ના પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 4 ઓકટોમ્બર , 2022 સુધીમાં અધિકૃત વેબસાઈટ upsc.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નોટિફિકેશન ખાસ વાંચવું
સંસ્થાનું નામ
|
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)
|
જગ્યા નુ નામ
|
યુપીએસસી એન્જિનિયરિંગ |
અરજી કરવાની છેલ્લી તારીખ
|
4 ઓક્ટોમ્બર |
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |