ભારત સરકારના આ વિભાગોમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે સ્ટાફ સિલેક્શન કમિશને કેટલાય મંત્રાલયો\વિભાગો\સંગઠનોમાં ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તે SSC ની માન્ય વેબસાઈટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિઆ શરૂ થઈ ગઈ છે.
Table of Contents
➡️ કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરાશે
ઉમેદવાર સીધા જ આ લિંક https://ssc.nic.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક SSC CGL Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 20000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.