Railway Recruitment 2022: વેસ્ટર્ન રેલ્વેમાં બમ્પર ભરતી, 92 હજાર રૂપિયા સુધીનો પગાર

વેસ્ટર્ન રેલ્વેના રેલ્વે ભરતી વિભાગે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 21 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ખેલાડીઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ RRC WRની અધિકૃત વેબસાઈટ rrc-wr.com પરથી અરજી કરવાની રહેશે. 5 સપ્ટેમ્બર 2022થી આ પોસ્ટ માટે અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારોએ 4 ઓક્ટોબર 2022 પહેલા અરજી કરવાની રહેશે. છેલ્લી તારીખોમાં વેબસાઈટ પર રશ રહે છે, જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા અરજી કરવાની રહે

અરજી શરૂ થયાની તારીખ- 5 સપ્ટેમ્બર, 2022

અરજી કરવાની અંતિમ તારીખ- 4 ઓક્ટોબર, 2022

ભરતી અંગે વિગતવાર માહિતી

રેસલિંગ ફ્રી સ્ટાઈલ, પુરુષ (Wrestling Free Style)- 1 પોસ્ટ

શુટીંગ, મહિલા અને પુરુષ (Shooting) – 1 પોસ્ટ

કબડ્ડી, પુરુષ (Kabaddi) – 1 પોસ્ટ

હોકી, પુરુષ (Shooting) – 2 પોસ્ટ

વેઈટ લિફ્ટીંગ, પુરુષ (Weightlifting)- 02 પોસ્ટ

પાવરલિફ્ટીંગ, પુરુષ (Powerlifting)- 01 પોસ્ટ

પાવરલિફ્ટીંગ, મહિલા (Powerlifting)- 01 પોસ્ટ

રેસલિંગ ફ્રી સ્ટાઈલ, પુરુષ (Wrestling Free Style)- 1 પોસ્ટ

શૂટીંગ, મહિલા અને પુરુષ (Shooting) – 1 પોસ્ટ

કબડ્ડી, પુરુષ (Kabaddi) – 1 પોસ્ટ

કબડ્ડી, મહિલા (Kabaddi) – 1 પોસ્ટ

હોકી, પુરુષ (Shooting) – 2 પોસ્ટ

જિમ્નેસ્ટીક, પુરુષ (Gymnastic)- 2 પોસ્ટ

ક્રિકેટ, પુરુષ (Cricket) – 2 પોસ્ટ

ક્રિકેટ, મહિલા (Cricket) – 1 પોસ્ટ

બોલ બેડમિન્ટન, પુરુષ (Ball Badminton) – 1 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત

લેવલ 4 અને લેવલ 5 ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.

લેવલ 2 અને લેવલ 3 ઉમેદવારોએ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટિટ્યુશનમાંથી સર્ટીફિકેટ મેળવેલું હોવું જોઈએ. જે ઉમેદવારો ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા હોય, તેમણે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનું સર્ટીફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે.

પગારધોરણ

લેવલ 4- રૂ. 25,500થી રૂ. 81,100

લેવલ 5- રૂ. 29,200થી રૂ. 92,300

લેવલ 2- રૂ. 19,900થી રૂ. 63,200

લેવલ 5- રૂ. 21,700થી રૂ. 69,100

વયમર્યાદા (Age Limit)

ઉમેદવાર 18થી 25 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ. જે ઉમેદવારનો 02/01/1998 થી 01/01/2005 સુધીમાં જન્મ થયો હોય તે ઉમેદવાર જ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

અરજી ફી (Examination Fee)

સબ પેરા સિવાયના તમામ ઉમેદવારોએ રૂ. 500 ફી ભરવાની રહેશે.

SC, ST, એક્સ સર્વિસમેન, મહિલાઓ, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ રૂ. 250 ફી ભરવાની રહેશે.

અરજી પ્રક્રિયા (How to Apply)

ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ RRC WRની અધિકૃત વેબસાઈટ rrc-wr.com. પરથી અરજી કરવાની રહેશે.

Leave a Comment

Join Our Whatsapp Group