જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ ૯ માટે પ્રવેશની શરૂઆત @navodaya.gov.in

જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ

પોસ્ટ ટાઈટલ નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
પ્રવેશ વર્ષ 2023-24
સત્તાવાર વેબસાઈટ https://navodaya.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન
અરજી છેલ્લી તારીખ 15-10-2022

કોને પ્રવેશ મળશે

ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

અરજી પ્રક્રિયા

પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

સુવિધાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલય પ્રવેશ અગત્યની તારીખો

  • અરજી શરૂ તારીખ 02/09/2022
  • અરજી છેલ્લી તારીખ 15/10/2022
  • પ્રવેશ પરીક્ષા તારીખ 11/02/2023

અગત્યની લીંક

સતાવાર જાહેરાત અહી ક્લીક કરો
અરજી કરવા અહી ક્લીક કરો
હોમપેજ અહી ક્લીક કરો

Leave a Comment

Join Our Whatsapp Group