ભારતીય પોસ્ટ વિભાગ વડોદરા શાખા એ તાજેતરમાં પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ એજન્ટ ભરતી 2022 માટે આમંત્રિત અરજી પ્રકાશિત કરી છે. પાત્ર ઉમેદવારે સત્તાવાર સૂચના વાંચવી અને પછી અરજી કરવી આવશ્યક છે.
ટપાલ વિભાગ ભરતી માહિતી
જાહેરાત કરનાર | ટપાલ વિભાગ વડોદરા |
પોસ્ટનું નામ | લાઇફ ઇન્સ્યોરન્સ એજન્ટ |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
ઇન્ટરવ્યુ તારીખ | 12-09-2022 |
પોસ્ટ વિભાગ વડોદરા શૈક્ષણિક લાયકાત
10મું પાસ અથવા તેની સમકક્ષ (કેન્દ્ર / રાજ્ય સરકાર માન્ય પરીક્ષા)
વીમા ઉત્પાદનના વેચાણનો અનુભવ અને કોમ્પ્યુટરનું જ્ઞાન.
વડોદરા જિલ્લાના ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવે છે.
ઉંમર મર્યાદા
18 થી 50 વર્ષ
નોંધ: વધુ વિગતો, નિયમો, શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો અને પછી અરજી કરો.
સિલેકશન પ્રોસેસ
સ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.
ઇન્ટરવ્યુ તારીખ
- 12-09-2022 (સોમવાર)
- સમય: 10:30 થી 01:30