ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, કોચી (BPCL) રિફાઇનરીએ વિવિધ ટ્રેડ્સમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (BPCL ભરતી 2022) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ (BPCL Recruitment 2022) માટે અરજી કરવા માગે છે તેઓ BPCLની સત્તાવાર વેબસાઇટ bharatpetroleum.in પર જઈને અરજી કરી શકે છે.
અરજી માટેની ડાઇરેક્ટ લિંક: https://www.bharatpetroleum.in/
ભરતી સંબંધિત માહિતી
સંસ્થાનું નામ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
અરજી માટેની અંતિમ તારીખ: 13 સપ્ટેમ્બર
અરજી માટેની રીત: ઓનલાઇન
કુલ ખાલી જગ્યા: 102
કેમિકલ એન્જિનિયરિંગ – 31
સિવિલ એન્જિનિયરિંગ – 08
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ – 09
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ – 05
સેફ્ટી એન્જિનિયરિંગ/સેફ્ટી એન્ડ ફાયર એન્જિનિયરિંગ – 10
મિકેનિકલ એન્જિનિયરિંગ – 28
ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ/એપ્લાઈડ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ/ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ – 09
મેટલર્જિકલ એન્જિનિયરિંગ – ૦2
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 60% ગુણ સાથે સંબંધિત વિષયોમાં એન્જિનિયરિંગ (પૂર્ણ સમયનો અભ્યાસક્રમ) ડિગ્રી હોવી જોઈએ.
ઉંમર વર્ષ: 18 થી 27 વર્ષ
ટ્રેનિંગ સમય: 1 વર્ષ