👉 આધાર કાર્ડ માં એડ્રેસ ઓનલાઇન કય રીતે બદલાવી શકાય👈 👉આધાર કાર્ડ માં આપણે કુલ 5 પ્રકાર ના ફેરફાર કરી શકીએ છીએ.
૧) ભાષા
૨)નામ
૩) જન્મ તારીખ
4) જેન્ડર
૫) એડ્રેસ 👉 એડ્રેસ ને આપણે એક વાર અપડેટ કરી શકીએ છીએ અને બાકી બધાને ગમે એટલી વાર અપડેટ કરી શકીએ છીએ 👉 એડ્રેસ બદલવા માટે https://myaadhaar.uidai.gov.in/
👉 અપડેટ આધાર ઓનલાઇન પર ક્લિક કરો નીચે એડ્રેસ મેનુબર પર ક્લિક કરો ત્યારબાદ નીચે અપડેટ આધાર
👉જેવું એડ્રેસ બાર પર ક્લીક કરશો હાલ નું રનીંગ એડ્રેસ દેખાશે
👉 ત્યારબાદ મેન્યુઅલ આઈડી અપલોડ કરીને ૫૦/- ફી ભરી ને તમે તમારું એડ્રેસ અપલોડ કરી શકો છો, અપલોડ કરેલું આધાર કાર્ડ તમારા એડ્રેસ પર આવી જશે