રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 @rmc.gov.in

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 : રાજકોટ રાજપથ લિમિટેડ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તાજેતરમાં એડમીન આસિસ્ટન્ટ, ક્લાર્ક-ઓપરેટર, ક્લાર્ક-એકાઉન્ટન્ટ, આઈટી ઓફિસર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ફિલ્ડ સુપરવાઈઝર ભરતી 2022. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022

પોસ્ટ ટાઈટલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022
પોસ્ટ નામ આસિસ્ટન્ટ, ક્લાર્ક વગેરે
કુલ જગ્યા 23
સંસ્થા રાજકોટ રાજપથ લિમિટેડ, RMC
અરજી છેલ્લી તારીખ 16-09-2022
સત્તાવાર વેબ સાઈટ rmc.gov.in
અરજી પ્રકાર ઓફલાઈન

RMC ભરતી 2022

જે મિત્રો રાજકોટ રાજપથ લિમિટેડમાં નોકરી કરવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. પોસ્ટને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.

પોસ્ટ નામ જગ્યા લાયકાત પગાર
એડમિન સહાયક 01 સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (માનવ સંસાધન વ્યવસ્થાપન)માં માસ્ટર ડિગ્રી.
લિમિટેડ કંપનીનો સંબંધિત અનુભવના ઓછામાં ઓછા ત્રણ વર્ષ.
રૂ. 25,000/-
કારકુન-ઓપરેટર 01 સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બેચરલ ઓફ કોમર્સ (B.Com) અથવા બેચલર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (BBA).
સંબંધિત અનુભવના ઓછામાં ઓછા ત્રણ વર્ષ.
રૂ. 15,000/-
ટ્રાફિક ઇન્સ્પેકટર-ફિલ્ડ સુપરવાઈઝર
(ઈલેક્ટ્રીકલ)
06 સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાંથી એન્જીન્યરીંગમાં ડીપ્લોમાં (ઈલેક્ટ્રીકલ).
સંબંધિત અનુભવના ઓછામાં ઓછા ત્રણ વર્ષ.
રૂ. 18,000/-
ટ્રાફિક ઇન્સ્પેકટર-ફિલ્ડ સુપરવાઈઝર
(મિકેનીકલ)
06 સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાંથી એન્જીન્યરીંગ (મિકેનીકલ)માં ડીપ્લોમાં.
સંબંધિત અનુભવના ઓછામાં ઓછા ત્રણ વર્ષ.
રૂ. 18,000/-
વિજીલન્સ ઇન્સ્પેકટર
(ટ્રાન્સપોર્ટેશન)
02 સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બેચલર ઓફ કોમર્સ (B.Com) અને બેચલર ઓફ લો (LLB).
સંબંધિત અનુભવના ઓછામાં ઓછા ત્રણ વર્ષ.
રૂ. 18,000/-
આઈટી ઓફિસર 01 આઈટી એન્જીન્યરીંગ ડિગ્રી/સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી કમ્પ્યુટર એન્જીન્યરીંગમાં ડિગ્રી.
સંબંધિત અનુભવના ઓછામાં ઓછા ત્રણ વર્ષ.
રૂ. 25,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર 03 સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી IT એન્જીન્યરીંગમાં ડિપ્લોમા / કમ્પ્યુટર એન્જીન્યરીંગમાં ડિપ્લોમા / BCA / B.Sc. (IT) / PGDCA.
સંબંધિત અનુભવના ઓછામાં ઓછા ત્રણ વર્ષ.
રૂ. 15,000/-
ચીફ ફાઈનાન્સ ઓફિસર 01 સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા MBA (ફાઈનાન્સ).
લિમિટેડ અથવા પબ્લિક લિમિટેડ કંપનીના મધ્યમ અથવા ઉચ્ચ સ્તરના મેનેજમેન્ટના / બેન્કિંગ / ફાઈનાન્સના / એકાઉન્ટીગનો ઓછામાં ઓછો 5 વર્ષનો સંબંધિત અનુભવ.
રૂ. 50,000/-
કેશિયર-એકાઉન્ટન્ટ 01 સરકાર માન્ય યુનિવર્સીટી અથવા કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક (B.Com).
એકાઉન્ટીગ ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ.
ટેલી અને સીસીસીનું પ્રમાણપત્ર હોવું.
રૂ. 15,000/-
કોમ્યુનીકેશન ઓફિસર 01 સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન (BJMS)માં સ્નાતકની ડિગ્રીઅને સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (કોઈ પણ વિદ્યાશાખામાં) માસ્ટર ડિગ્રી.
સંબંધિત અનુભવના ઓછામાં ઓછા પાંચ વર્ષ.
રૂ. 15,000/-
કુલ જગ્યા 23

 

વય મર્યાદા

  • ઓફિશિયલ જાહેરાત વાંચો

અરજી ફી

  • ઓફિશિયલ જાહેરાત વાંચો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઈઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી મોકલી શકે છે.

સરનામું

રાજકોટ રાજપથ લિ., ત્રીજો માળ, મલ્ટી એક્ટીવિટી સેન્ટર, 150 રીંગ રોડ, રાજકોટ – 360005

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 અરજીની તારીખ

છેલ્લી તારીખ : 16-09-2022

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
અરજી ફોર્મ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group