રાજ્ય પસંદગી બોર્ડ દ્વારા 1065+ જગ્યાઓ પર ભરતી

SSB Recruitment 2023: સ્ટેટ સિલેક્શન બોર્ડ દ્વારા ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ:

સ્ટેટ સિલેક્શન બોર્ડની આધિકારિક જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, આ ભરતીમાં લેક્ચરરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ પદ માટે કુલ ખાલી જગ્યા 1065 છે.

પગાર:

સ્ટેટ સિલેક્શન બોર્ડની આધિકારિક જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, લેક્ચરરના આ પદ પર સિલેક્શન પામેલા ઉમેદવારને માસિક રૂપિયા 44,900 થી રૂપિયા 1,42,400 પગાર ચૂકવવામાં આવશે.

વય મર્યાદા:

સ્ટેટ સિલેક્શન બોર્ડની આધિકારિક જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને અરજી ફોર્મની છેલ્લી તારીખ સુધી 42 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતીમાં રિઝર્વેશન અનુસાર ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

લાયકાત:

સ્ટેટ સિલેક્શન બોર્ડની આ ભરતીની લાયકાત તમે અધિકૃત જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

સ્ટેટ સિલેક્શન બોર્ડની આધિકારિક જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, ઉમેદવારોની પસંદગી લાયકાત, લેખિત કસોટી અને મૌખિક પરીક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી ફી:

સ્ટેટ સિલેક્શન બોર્ડની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ નીચે મુજબની અરજી ફી ચુકવવાની રહેશે.
જનરલ અને SEBC કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 500
ST/SC અને PwBD કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 200

કેવી રીતે અરજી કરવી:

સ્ટેટ સિલેક્શન બોર્ડની આધિકારિક જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, લાયક અરજદારો અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 13 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવેલ છે.

 

Leave a Comment

Join Our Whatsapp Group