ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર ભરતી

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 19 ઓગસ્ટ 2023
ઇન્ટરવ્યૂની તારીખ અલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gscps.gujarat.gov.in/

 

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રામ મેનેજર, પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે જેની માહિતી નીચે મુજબના કોષ્ટકમાં આપેલ છે.

પોસ્ટનું નામ પગારધોરણ
પ્રોગ્રામ મેનેજર રૂપિયા 46,340
પ્રોગ્રામ ઓફિસર રૂપિયા 34,755
એકાઉન્ટન્ટ રૂપિયા 18,536
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ રૂપિયા 13,240
પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા 13,240
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 13,240

લાયકાત:

મિત્રો, બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

અરજી ફી:

બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં ઇન્ટરવ્યૂ સ્થળે અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

વયમર્યાદા:

ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 40 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

ઇન્ટરવ્યુનું સ્થળ:

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ –ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, બ્લોક નં-19, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10, ગાંધીનગર, 382010 છે.

ઇન્ટરવ્યૂની તારીખ:

મિત્રો, બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ ઇન્ટરવ્યૂની તારીખ
પ્રોગ્રામ મેનેજર 21-08-2023
પ્રોગ્રામ ઓફિસર 22-08-2023
એકાઉન્ટન્ટ 23-08-2023
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ 23-08-2023
પ્રોગ્રામ આસિસ્ટન્ટ 24-08-2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 24-08-2023

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રામ મેનેજરની 01, પ્રોગ્રામ ઓફિસરની 01, એકાઉન્ટન્ટની 0, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01 તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 02 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Comment

Join Our Whatsapp Group