વડોદરા મહાનગરપાલિકામાં પુરુષ તથા મહિલા માટે સરકારી નોકરી મેળવવાનો મોકો

વડોદરા મહાનગરપાલિકામાં પુરુષ તથા મહિલા માટે સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 12 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 12 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://vmc.gov.in/

પોસ્ટનું નામ:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર તથા MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

VMCની આ ભરતીમાં FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની 35 તથા MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 36 જગ્યા આમ કુલ 71 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ફિમેલ હેલ્થ વર્કર રૂપિયા 19,900 થી 63,200 સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રૂપિયા 19,900 થી 63,200 સુધી

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે SC, ST, OBC તથા EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 તથા અન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • સહી
 • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
 • અભ્યાસની માર્કશીટ
 • ડિગ્રી
 • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • CCC સર્ટફિકેટ
 • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
ફિમેલ હેલ્થ વર્કર 10 પાસ, FHWની બેઝીક ટ્રેઇનિંગ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 10 પાસ, MPHWની બેઝીક ટ્રેઇનિંગ,CCC સર્ટિફિકેટ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી

અરજી કઈ રીતે કરવાની રહેશે?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • હવે ફી ની ચુકવણી કરો.
 • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે FHW / MPHW
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group