ભારત પેટ્રોલિયમ ભરતી 2023

BPCL Bharti 2023 : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇના રોજ બહાર પાડવામાં આવી અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમને https://www.bharatpetroleum.in/ વેબસાઇટ્સ પરથી મળી રહેશે.

ભારત પેટ્રોલિયમ ભરતી 2023

સંસ્થાનું નામ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામ  એન્જીનીયર
કુલ જગ્યાઓ માટે ભરતી 138 જગ્યાઓ
નોટીફિકેશન જાહેર તારીખ 11 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ  www.bharatpetroleum.in

પગાર ધોરણ

પોસ્ટનું નામ પગાર
સ્નાતક 18,000 રૂપિયા
એન્જીનીયરીંગ સ્નાતક 25,000 રૂપિયા
ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક 18,000 રૂપિયા

 

અરજી કઈ રીતે કરશો ?

  • સૌથી પહેલા NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
  • હવે Establishment Request Menu નો ઓપ્શન સિલેક્ટ કરો અને એમાં BPCL સિલેક્ટ કરો.
  • હવે આ ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો

મહત્વપૂર્ણ તારીખ

નોટીફિકેશન 11 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group