ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી

India Post Bharti: ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે .

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 

સંસ્થાનું નામ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 13 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 13 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.ippbonline.com/

 

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 13 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 13 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 જુલાઈ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IPPB દ્વારા એક્ષેકયુટીવની અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પગારધોરણ

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને વાર્ષિક તથા માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ વાર્ષિક પગારધોરણ માસિક પગારધોરણ
એક્ષેકયુટીવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ) રુપિયા 10,00,000 રૂપિયા 83,000
એક્ષેકયુટીવ (કન્સલ્ટન્ટ) રુપિયા 15,00,000 રૂપિયા 1,25,000
એક્ષેકયુટીવ (સિનિયર કન્સલ્ટન્ટ) રુપિયા 25,00,000 રૂપિયા 2,08,000

લાયકાત:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર https://www.ippbonline.com/ પર અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા:

IPPB ની આ ભરતીમાં કુલ 43 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group