ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023, ધોરણ 10 પાસ માટે નોકરીની સુવર્ણ તક

ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023: તાજેતરમાં ધોરણ 10 અને 12 પાસ માટે નોકરીની મોટી જાહેરાત કરવામાં આવી છે.

  ભારતીય પશુપાલન વિભાગ ભરતી 2023

સંસ્થાનું નામ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
અરજી મોડ ઓનલાઈન
છેલ્લી તારીખ 05 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/

 

કુલ જગ્યાઓ :

  • સર્વેયર : 2870
  • સર્વેયર-ઈન-ચાર્જની : 574

લાયકાત:

આ ભરતી માટે નીચે પ્રમાણેની લાયકાત જરૂરી છે જે નીચે ટેબલ આપેલી છે

પોસ્ટનું નામ
સર્વેયર 10 પાસ
સર્વેયર-ઈન-ચાર્જ 12 પાસ

પગાર ધોરણ :

પોસ્ટનું નામ પગારધોરણ
સર્વેયર રૂપિયા 20,000
સર્વેયર-ઈન-ચાર્જ રૂપિયા 24,000

અરજી ફી :

આ ભરતી માટે બધા જ વર્ગો માટે એક સરખી ફી નક્કી કરવામાં આવી છે કે નીચે મુજબ આપેલી છે

સર્વેયર 944/-
સર્વેયર-ઈન-ચાર્જ 826/-

 

કેવી રીતે અરજી કરવી?:

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
  • હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
છેલ્લી તારીખ 05 જુલાઈ 2023

 

મહત્વપૂર્ણ લિંક :

BPNL ભરતી જાહેરાત 2023 અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group