ITBP Recruitment 2023 – ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલ પોસ્ટ માટેની ભરતી – ITBP Recruitment 2023 – જો તમે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હોય to તમારા માટે છે આ સુવર્ણ તક. ગૃહ મંત્રાલય હેઠળના ITBP એટલે કે ઇન્ડો તિબેટીય બોર્ડર પોલીસ ફોર્સ માં નોકરી મેળવી શકો છો. ITBP ભરતી માટે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલ પોસ્ટ માટેની ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જેના દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરની આ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. આ કોન્સ્ટેબલ ની જગ્યાઓ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ITBP Recruitment 2023
ITBP ભરતી 2023 – જાહેર કરાયેલ ઓફીશીયલ નોટીફીકેશન મુજબ કુલ 458 ખાલી જગ્યાઓ ભરવા માં આવશે. જેમાંથી 195 બિન અનામત છે. જયારે ST માટે 37, SC માટે 74, OBC માટે 110 અને EWS માટે 42 ખાલી જગ્યાઓ અનામત છે.
ITBP Recruitment 2023 – શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે અરજી ફોર્મ ભરનાર ઉમેદવારોએ ધોરણ 10 પાસ હોવું જોઈએ. આ સાથે તેમના પાસે હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોવું જોઈએ.
ITBP Recruitment 2023 – ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી : 21 વર્ષ
- વધુમાં વધુ : 27 વર્ષ હોવી જોઈએ.
ITBP ભરતી 2023 – અરજી ફી
આ અરજી ફોર્મ માટે 100 રૂપિયાની અરજી ફી પણ ભરવાની રહેશે. જો કે, ST, SC કેટેગરી અને ભૂતપૂર્વ કર્મચારીઓને અરજી ફી ભરવાની રહેશે નહી.
ITBP Recruitment 2023 – પસંદગી પ્રક્રિયા
- શારીરિક કાર્યક્ષમતા કસોટી
- શારીરિક ધોરણ કસોટી
- લેખિત કસોટી
- દસ્તાવેજ ચકાસણી
- પ્રેક્ટીકલ ટેસ્ટ અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
જાહેરાત pdf | અહી ક્લિક કરો |
અરજી ફોર્મ | અહી ક્લિક કરો |