TAT પરીક્ષાનું પરિણામ જાહેર

TAT Exam Result। TAT નું પરિણામ જાહેર @ www.sebexam.org :  ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT ની પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.

જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલની મદદથી મેળવીશું.

TAT નું પરિણામ જાહેર

  • ટાટ નું રિઝલ્ટ 13 તારીખના જાહેર થઈ શકે છે.
  • TAT ની મુખ્ય પરિક્ષાની હોલટિકિટ 15 તારીખ પછી ડાઉનલોડ કરી શકાશે.
  • જે વિધાર્થીઓ કટઓફમાં સમાવિષ્ટ થશે તેમની જ હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
  • જનરલ, OBC, SC, ST અને EWS એમ કેટગરી પ્રમાણે કટ-ઓફ અલગ અલગ રહેશે.

TAT Exam Result

તારીખ 4 જૂન 2023 ના રોજ યોજાયેલ ટાટ ની પ્રિલીમ પરીક્ષામાં કુલ 1.65 લાખ વિધાર્થીઓ દ્વારા ફોર્મ ભરાયા હતા. હવે જોવાનું રહ્યું કે વિષય પ્રમાણે કટ-ઓફ કેટલું રહેશે અને TAT RESULT 2023 ક્યારે આવશે તેની તમામ ઉમદાવારો રાહ જોઈને બેઠા હશે. તો તમને જણાવી દઈએ કે TAT નું રિઝલ્ટ 10 જૂન આસપાસ આવી શકે છે.

TAT પરીક્ષાનું પરિણામ જાહેર

બોર્ડ રાજય પરીક્ષા બોર્ડ
આર્ટીકલ TAT રીઝલ્ટ 2023
પરીક્ષા તારીખ 04/06/2023
આર્ટિકલ નો પ્રકાર રીઝલ્ટ
પરીક્ષા તબક્કો પ્રાથમિક પરીક્ષા
સત્તાવાર વેબસાઇટ www.sebexam.org

 

TAT Exam Result કેવી રીતે તપાસવું?

ઉપરોક્ત અમે TAT આન્સર કી અને OMR શીટ કેવી રીતે મેળવવી તેની વિગત શેર કરી હવે તમને TAT માર્ક્સ ખબર પડી ગયા હશે પરંતુ કટ-ઓફ આધારિત તમારી પસંદગી મુખ્ય પરીક્ષા માટે થઈ છે કે નહીં તે માટે તમારે ફાઇનલ રિઝલ્ટ તપાસવું જરૂર છે જેના સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો
  • તમારું પરિણામ મેળવવા માટે તમારો Confirmation number અને Seat Number દાખલ કરો પછી સબમિટ પર ક્લિક કરો.
  • તમારી સ્ક્રીન પર તમારું TAT નું રિઝલ્ટ દેખાશે જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકો છો.

Important Link

TAT પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group