સુરેન્દ્રનગર GRD ભરતી 2022

સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે.

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

પોસ્ટ ટાઈટલ સુરેન્દ્રનગર GRD ભરતી 2022
પોસ્ટ નામ ગ્રામ રક્ષક દળ ભરતી 2022
કુલ જગ્યા
સંસ્થા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ
ફોર્મ મેળવવાની તારીખ 04-10-2022 થી 10-10-2022
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 15-10-2022
સત્તાવાર વેબ સાઈટ
અરજી પ્રકાર ફોર્મ જમા કરવાનાં રહેશે

 

ગ્રામ રક્ષક દળ ભરતી 2022

જે મિત્રો GRD સુરેન્દ્રનગર ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સુરેન્દ્રનગર ગ્રામ રક્ષક દળ ભરતી 2022 ભરતી એ એક ખુબ જ સારો મોકો છે.

ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

ધોરણ ૩ પાસ થી વધારે અભ્યાસ.

વય મર્યાદા

ઉંમર 20 થી 50 વર્ષ.

ફોર્મ માટે વિસ્તાર

વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.

અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી અને ફોર્મ ભરી જરૂરી આધાર સાથે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

અરજી તારીખ

અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04-10-2022 થી 10-10-2022

અરજી ફોર્મ જમા કરવાની તારીખ : 15-10-2022

મહત્વપુર્ણ લિંક

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group