12 પાસ માટે પશ્ચિમ રેલ્વે ભરતી 2022

RRC Recruitment 2022 : પશ્ચિમ રેલવે ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ માં વિવિધ જગ્યાઓની ભરતી જાહેર થયેલ છે. જેની માહિતી નીચે મુજબ છે જે વાંચો.

RRC Recruitment 2022 વિગતવાર માહિતી.

સંસ્થા નુ નામ પશ્ચિમ રેલવે (Weston Railway)
વિવિધ પોસ્ટનું નામ રેસલિંગ, પાવરલિફ્ટિંગ, શૂટિંગ, કબડ્ડી, જિમ્નાસ્ટિક્સ, ક્રિકેટ, બોલ બેડમિન્ટન અને હોકી
જાહેરાત ક્રમાંક RRC/WR/02/2022 (Sports Quota)
કુલ ખાલી જગ્યાઓ 21
જોબનો પ્રકાર રેલ્વે નોકરીઓ
જોબ સ્થાન ભારત
ઓફીશિયલ સાઈટ www.rrc-wr.com/
છેલ્લી તારીખ 04/10/2022
અરજી કરવા ની રીત ઓનલાઈન અરજી કરો

ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય??

  • RRC Recruitment 2022 ભરતી માટે જરૂરી લાયાકાત
  • આ ભરતી માટે તમારે ધોરણ ૧૨ પાસ જરૂરી છે અને સ્નાતક બંને માંથી કોઈ પણ એક લાયકાત જરૂરી છે.

RRC Recruitment 2022 માં નોકરી મેળવવા માટે ની માહિતી.

આ ભરતી પરીક્ષણો અને રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર આધારિત હશે. જે ઉમેદવારો ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને માત્ર આગામી તબક્કા માટે જ ધ્યાનમાં લેવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

RRC Recruitment 2022 અરજી ની ફી

એસસી/એસટી/એક્સ સર્વિસમેન/મહિલા,લઘુમતી અને આર્થિક પછાત વર્ગ કેટેગરીના – રૂ।. 250/- ફી
જનરલ કેટેગરીના – રૂ. 500/- ફી

મહત્વપૂર્ણ લીંક

ભરતી ની જાહેરાત વાંચો અહીથી
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
ઓફીશીયલ વેબ સાઈટ www.rrc-wr.com
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group