ઓએનજીસીમાં પરીક્ષા વગર સીધી ભરતી, લાખોમાં મળશે પગાર

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) માં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ કંપનીમાં કુલ 817 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

આ અંગે ડાયરેક્ટ ભરતીની સૂચના ongcindia.com પર જાહેર કરી દેવામાં આવી છે. આ સરકારી નોકરી માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. ડાયરેક્ટ GATE Score પર નોકરી મળશે.

ONGC ભરતી 2022

સંસ્થાનું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ 871
અરજી પક્રિયા ઓનલાઈન
જોબ સ્થળ ભારત
છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ ongcindia.com

કેટલી જગ્યા પર થશે ભરતી??

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

પોસ્ટનું નામ જગ્યાઓ
AAE 641
જીઓલોજિસ્ટ 39
કેમિસ્ટ 55
જીઓફિઝિસ્ટીટ 78
પ્રોગ્રામિંગ ઓફિસર 13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર 32
ટ્રાન્સપોર્ટ ઓફિસર 13

 

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
AAE સંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટ M.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટ કેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટ સંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસર ડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર કોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસર સંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

વય મર્યાદા

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWS રૂ.300/-
SC/ST/PwD કોઈ ફી નહિ

કેવી રીતે અરજી કરવી ?

● અરજી ઓનલાઈન કરવાની રહેશે. તમે ઓએનજીસીની માન્ય વેબસાઈટ ongcindia.com પર જઈને અરજી કરી શકો છો. આ માટે અહીં આપવામાં આવેલા પગલાને અનુસરો-

● ઓએનજીસીની વેબસાઈટના હોમ પેજ પર Careers પર જાઓ. ડ્રોપડાઉન મેન્યૂ ખુલશે. આમાં Recruitment Notices પર ક્લિક કરો.

● નવું પેજ ખુલશે. આમાં GT Recruitment Through GATE 2022 નોટિસ પર ક્લિક કરો.

● નવું પેજ ખુલશે. અહીં તમે ઓનલાઈન એપ્લિકેશન માટે લિંક મળશે. તેને ક્લિક કરો.

● હવે ઈ-1 લેવલ જીયો સાઈન્ટિસ્ટ એન્ડ એન્જિનિયરિંગ ભરતી પર ક્લિક કરો.
એપ્લિકેશન પેજ ખુલશે. New Applicant પર ક્લિક કરો. તમારી જાણકારી

● ભરીને રજિસ્ટર કરો. એક વાર રજિસ્ટ્રેશન થયા પછી તમને યૂજર આઈડી અને પાસવર્ડ મળશે.

● આ યૂઝર આઈડી, પાસવર્ડથી લોગિન કરો અને ફોર્મ ભરો. ફી ચૂકવો. ભરેલા ફોર્મની પ્રિન્ટ લઈને રાખો.

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઈટ www.ongcindia.com
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
શરૂઆતની તારીખ 22/09/2022
છેલ્લી તારીખ 12/10/2022
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group