SBI માં આવી ૫૦૦૦ થી વધુ ભરતીઓ આજે જ કરો ઓનલાઈન અરજી

SBI માં આવી ૫૦૦૦ થી વધુ ભરતીઓ. -સપ્ટેમ્બર 2022 | SBI ભરતી 2022 : ભારતીય સ્ટેટ બેંક માટે જુનિયર /ક્લાર્ક માટે ૫૦૦૦થી વધુ જાહેરાતો બહાર પાડવામાં આવી છે.

કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક SBI ભરતી 2022 07/09/2022 થી 27/09/2022 સુધી અરજી કરી શકશે. કોઈ પણ ગ્રેજ્યુએટ કે સ્નાતક અરજી કરવા માંગતા હોય તેમને ડિગ્રી 31/11/2022 પહેલા મેળવેલ હોવી જોઈએ. છેલ્લા સમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શક્શે પરંતુ એમને પણ 31/11/2022 પહેલા પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

સંસ્થા નુ નામ ભારતીય સ્ટેટ બેંક (SBI)
પોસ્ટનું નામ જુનિયર એસોસીએટ (ક્લાર્ક)
કુલ જગ્યાઓ 5008
જોબ સ્થળ ગુજરાત
છેલ્લી તારીખ 27/09/2022
અરજી મોડ ઓનલાઈન
જોબનો પ્રકાર SBI નોકરીઓ
સત્તાવાર વેબસાઈટ sbi.co.in

 

લાયકાત

  • ઉપયોગી લિંક અને માહિતી નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

પસંદગી પ્રક્રિયા: 

  • ઉમેદવારોની પસંદગી priliminary exam and main exam પછી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

SBI ભરતી 2022 અરજી ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 750/– + લાગુ પોસ્ટલ શુલ્ક, SC/ST કેટેગરીના ઉમેદવારોએ 0/-.
  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર  ઑનલાઇન અરજી કરી શકે છે

SBI 2022 ભરતી માટે કેવી રીતે અરજી કરવી :

મહત્વપૂર્ણ તારીખો:

GPSC જાહેરાત પ્રસિદ્ધ તારીખ 12/08/2022
ઓનલાઈન અરજી શરૂ તારીખ 25/08/2022
ઓનલાઈન અરજી સમાપ્ત તારીખ 27/09/2022

 

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group