હવે ઘરે બેઠા મેળવો તમારા લગ્નનું નોંધણી પ્રમાણપત્ર

હાલ માં જ ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તમે તમારું લગ્નનું નોંધણી સર્ટિફિકેટ ઘરે બેઠા જ મેળવી શકશો.

ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્ર ની ખરી નકલ હવે ઘરે બેઠા જ ઓનલાઇન મળી જશે.

હવેથી ઓફલાઈન પ્રકિયા બંધ કરવામાં આવી છે.

ક્યાંથી મળશે ઓનલાઇન પ્રમાણપત્ર??

ડિજિટલ ગુજરાત અંતર્ગત આ પ્રજાલક્ષી મહત્વના નિર્ણય થી અરજદારો ને કચેરી માં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ પેમેન્ટ કરીને તમારી નકલ મેળવી શકશો.

આ વેબસાઇટ પરથી ઓનલાઇન પ્રમાણપત્ર ઘેર બેઠા મળી જશે. 

1)http://stampsregistrationgujrat.gov.in

2) https://garvibeta.gujrat.gov.in

ઉપરની વેબસાઇટ માં લોગીન કરીને જરૂરી ડેટા એન્ટ્રી કરીને કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટ ની કોપી મેળવી શકશો.

ઓનલાઇન અરજી માટે http://stamps registration gujrat.gov.in વેબસાઇટ પર બધીજ માહિતી ઉપલબ્ધ છે.

સરકાર ના આ પ્રજાલક્ષી નિર્ણય થી મોટી સંખ્યામાં નાગરિકો ને લાભ મળશે.

રજિસ્ટ્રેશન માટે લિંક 1 અહી ક્લિક કરો
રજિસ્ટ્રેશન માટે લિંક 2 અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group