GPSC Recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2

GPSC Recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગે એકાઉન્ટ ઓફિસર વર્ગ-2  

👉 GPSC recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટ વર્ગ-2 માટે કુલ 4 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

👉 ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ 30 જુલાઈ 2022 છે

ભરતી અંગેની વિગતો :

👉 જગ્યાનું નામ : મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2

👉 કુલ ખાલી જગ્યા : 4

અરજીની તારીખ : પ્રારંભ 15 જુલાઈ 2022 , અંતિમ તારીખ : 30 જુલાઈ 2022 (13 કલાક સુધી)


શૈક્ષણિક લાયકાત : સીએ/સીએસ, એમબીએ/એમસીએ, સ્ટેટેસ્ટિક ઇકોનોમિક્સ મેથેમેટિક્સ કોઈ પણ એક વિસય માં માસ્ટર, બીબીએ/બીસીએ માં સ્નાતક, કોમર્સ ના વિષય મેથેમેટિક્સ/સ્ટેટેસ્ટિકમાં સ્નાતક

પગાર ધોરણ : 44,900

ઉંમર વર્ષ : 38 વર્ષથી વધુ નહિ

અરજી ફી : રૂ.100 + પોસ્ટલ સર્વિસ ચાર્જ

ભરતી પ્રક્રિયા :

👉 પ્રથમ કસોટી : 25 સપ્ટેમ્બર 2022

👉 દ્વિતીય કસોટી : રૂબરૂ મુલાકાત માર્ચ 2023

  ભરતી       મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2

કુલ ખાલી જગ્યા 4

અરજીની તારીખ 30 જુલાઈ 2022

પગાર ધોરણ રૂ.44,900

ઉંમર વર્ષ 38 વર્ષથી વધુ નહિ

નોટિફિકેશન નોટિફઇકેશન જોવા માટે અહીં ક્લિક કરો

ક્યાં અરજી કરવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો

નોંધ

1 ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ અરજી જાહેરાતના છેલ્લા સમય સુધી editable છે. આથી જો અરજી કરતા સમયે કોઈ ભૂલ થઇ હોય તો એડિટ ઓપ્શન વડે અરજીમાં સુધારો કરી શકાશે. પરંતુ કોઈએ નવી અરજી કરવી નહિ

2 યોગ્ય અને લાયક ઉમેદવારોએ અરજી કરતા પહેલા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ વિગતો ઓફિશ્યિલ વેબ સાઈટ https://gpsc.gujarat.gov.in/અને https://gpsc-ojas.gujarat.gov.in/ પર જઈને જાણી લેવી.

3 અનામત ઉમેદવારો બિનઅનામત જગ્યા માટે અરજી કરી શકશે. તેઓને અરજી ફી ભરવાની રહેશે નહિ અને પસંદગીના ધોરણો બિનઅનામતના લાગુ પડશે.

4 One Time Registration(OTR) ઉમેદવારને ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનું મોડ્યૂલ છે તે કરવા માત્રથી જાહેરાત અન્વયે અરજી કરેલ ગણાશે નહિ.

5 એક કરતા વધુ અરજી કર્યાના કિસ્સામાં કનફોર્મ થયેલ અરજી જ માન્ય રાખવામાં આવશે.

👉 ઉમેદવારોએ ભરતી અંગે સંપૂર્ણ વિગત જાણવા માટે સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/અને https://gpsc-ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી.

👉 ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ – 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આમ અરજી કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.

1 thought on “GPSC Recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2”

Leave a Comment

Join Our Whatsapp Group