સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI Recruitment 2022)એ આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ, મેનેજર, સેન્ટ્રલ ઓપરેશન ટીમ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર, રિલેશનશિપ મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, સીનિયર રિલેશનશિપ મેનેજર, રિલેશનશિપ મેનેજર, રિલેશનશિપ મેનેજર, રિજનલ હેડ, કસ્ટમર રિલેશનશીપ મેનેજર, મેનેજર અને સિસ્ટમ ઓફિસર તરીકે સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સની ભરતી માટે લેટેસ્ટ નોટિફિકેશન (SBI Latest Job Notification) અપલોડ કર્યા છે.
એસબીઆઈ એસઓ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ (SBI SO Online Application Form) 31 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર 2022 સુધી sbi.co.in પર ઉપલબ્ધ છે. બેંક 08 ઓક્ટોબર 2022ના રોજ ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઇન પરીક્ષા (SBI Jobs Exam Date) લેશે. જેના માટે એડમિટ કાર્ડ 01 ઓક્ટોબર 2022થી ઉપલબ્ધ થશે. જો કે, એસસીઓ વેલ્થ અને ડેટા સાયન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ પોસ્ટ્સ માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં.
આટલી પોસ્ટ પર થશે ભરતી
મેનેજર (બિઝનેસ પ્રોસેસ) – 1
સેન્ટ્રલ ઓપરેશન્સ ટીમ (સપોર્ટ) – 2
મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ) – 2
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) – 2
રિલેશનશિપ મેનેજર – 335
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – 52
સિનિયર રિલેશનશિપ મેનેજર – 147
રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) – 37
રીજનલ હેડ – 12
કસ્ટમર રીલેશનશિપ એક્ઝિક્યુટિવ – 75
કમ્પ્યુટર પોસ્ટ
આસિસ્ટન્ટ મેનેજર (Dot NET Developer) – 5
ડેપ્યુટી મેનેજર (Dot NET Developer) -4
આસિસ્ટન્ટ મેનેજર (JAVA ડેવલપર) – 4
ડેપ્યુટી મેનેજર (જાવા ડેવલપર) – 4
ડેપ્યુટી મેનેજર (AI/ML ડેવલપર) – 1
આસિસ્ટન્ટ મેનેજર (વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટર) – 2
આસિસ્ટન્ટ મેનેજર (Linux administrator) – 2
ડેપ્યુટી મેનેજર (ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર) – 1
ડેપ્યુટી મેનેજર (એપ્લીકેશન સર્વર એડમિનિસ્ટ્રેટર) – 1
ડેપ્યુટી મેનેજર (ઓટોમેશન ટેસ્ટ એન્જિનિયર)- 1
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશન્સ) – 1
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (DevOps) – 1
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (ક્લાઉડ નેટિવ એન્જિનિયર) – 1
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (એમર્જીંગ ટેકનોલોજી) – 1
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (માઈક્રો સર્વિસિસ ડેવલપર) – 1
ડેટા સાયન્ટિસ્ટ પોસ્ટ
મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ) – 11
Dy. મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ) – 5
સિસ્ટમ ઓફિસર (સ્પેશિયાલિસ્ટ)
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર- 3
શૈક્ષણિક લાયકાત
AM/DM/વરિષ્ઠ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ – BE/BTech (કમ્પ્યુટર સાયન્સ/કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી/સોફ્ટવેર એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા અન્ય સમાન ડિગ્રી) અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી MCA અથવા M.Tech/M.Sc.
મેનેજર (બિઝનેસ પ્રોસેસ/પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર), પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) – સરકાર માન્ય યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી એમબીએ/પીજીડીએમ.
સેન્ટ્રલ ઓપરેશન્સ ટીમ – સપોર્ટ, રિલેશનશિપ મેનેજર, સિનિયર રિલેશનશિપ મેનેજર, રિજનલ હેડ, કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ – સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ્સ.
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ.
મેનેજર/ડે. મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ) – B.Tech અથવા BE/M.Tech અથવા ME કમ્પ્યુટર સાયન્સ/IT/ડેટા સાયન્સ/મશીન લર્નિંગ અને AIમાં 60% ગુણ અથવા સમાન ગ્રેડ સાથે.
સિસ્ટમ ઓફિસર (સ્પેશિયાલિસ્ટ)- ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ii. એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર iii. સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર – B.Tech અથવા BE/M.Tech અથવા ME કમ્પ્યુટર સાયન્સ / IT / ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ / મશીન લર્નિંગ અને AIમાં 60% ગુણ અથવા સમાન ગ્રેડ.
અનુભવ
આસિસ્ટન્ટ મેનેજર – 2 વર્ષ
ડેપ્યુટી મેનેજર – 5 વર્ષ
સિનિયર સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ- 7 વર્ષ
મેનેજર – 5 વર્ષનો અનુભવ
સેન્ટ્રલ ઓપરેશન્સ ટીમ – 3 વર્ષનો અનુભવ
રિલેશનશિપ મેનેજર – 3 વર્ષનો અનુભવ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – 5 વર્ષ
સિનિયર રિલેશનશિપ મેનેજર – 6થી વધુ વર્ષ
રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) – 8 વર્ષ
રીજનલ હેડ – 12+ વર્ષનો અનુભવ.
સિસ્ટમ ઓફિસર – 3+ વર્ષનો અનુભવ
વય મર્યાદા
મેનેજર – 35 વર્ષ
ડેપ્યુટી મેનેજર – 35 વર્ષ
સિસ્ટમ ઓફિસર – 32 વર્ષ
AM – 32 વર્ષ
સિનિયર સ્પેશ્યલ ઓફિસર – 37 વર્ષ
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ (ક્લાઉડ નેટિવ એન્જિનિયર) – 36 વર્ષ
મેનેજર (બિઝનેસ પ્રોસેસ), મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ) અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) – 40 વર્ષ
સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ – 40 વર્ષ
રિલેશનશિપ મેનેજર – 35 વર્ષ
સિનિયર રિલેશનશિપ મેનેજર – 38 વર્ષ
રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) – 40 વર્ષ
રીજનલ – 50 વર્ષ
કસ્ટમર રીલેશન એક્ઝિક્યુટિવ – 35 વર્ષ
Official notification–click here
કઇ રીતે કરશો અરજી
ઉમેદવારોએ SBIની વેબસાઇટ https://bank.sbi/careersઅથવા https://www.sbi.co.in/careersપર ઉપલબ્ધ લિંક દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઇન્ટરનેટ બેંકિંગ / ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને અરજી ફી ચૂકવવાની રહેશે.
એપ્લિકેશન ફી
SC/ST/PWD ઉમેદવારો – કોઈ ફી નથી
જનરલ / EWS / OBC ઉમેદવારો – 750 રૂ.