10 પાસ માટે અમદાવાદમાં સરકારી નોકરી મેળવવાનો મોકો

Government Job in Ahmedabad 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે અમદાવાદમાં સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે .

Government Job in Ahmedabad 2023

પોસ્ટનુ નામ વિવિઘ
સંસ્થાનું નામ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ
નોકરીનુ સ્થળ અમદાવાદ,ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટીફિકેશનની તારીખ 27 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 01 ઓક્ટોમ્બર 2023   
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંક Click here

 

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આવકવેરા વિભાગ અમદાવાદની આ ભરતીમાં ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ, ટેક્સ આસિસ્ટન્ટ તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આવકવેરા વિભાગની આ ભરતીમાં ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સની 02, ટેક્સ આસિસ્ટન્ટની 26 તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS)ની 31 જગ્યાઓ ખાલી છે આમ કુલ 59 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

    

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ રૂપિયા 44,900 થી 1,42,400
ટેક્સ આસિસ્ટન્ટ રૂપિયા 25,500 થી 81,100
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) રૂપિયા 18,000 થી 56,900

લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ કોઈપણ સ્નાતક
ટેક્સ આસિસ્ટન્ટ કોઈપણ સ્નાતક
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) ધોરણ – 10 પાસ અથવા તેની સમકક્ષ

 

પસંદગી પક્રિયા

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી સ્કિલ ટેસ્ટ/ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સ્કિલ ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂ કઈ તારીખે અને સ્થળે આયોજિત કરવામાં આવશે તેની માહિતી સંસ્થા દ્વારા તમને ઈમેઈલ તથા રજીસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા આપવામાં આવશે.

વયમર્યાદા

પોસ્ટનું નામ વયમર્યાદા
ઇન્સ્પેક્ટર ઓફ ઈનકમ ટેક્સ 18 થી 30 વર્ષ
ટેક્સ આસિસ્ટન્ટ 18 થી 27 વર્ષ
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) 18 થી 27 વર્ષ

અરજી ફી

આવકવેરા વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • સહી
 • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
 • અભ્યાસની માર્કશીટ
 • જાતિનો દાખલો
 • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
 • ડિગ્રી
 • સ્પોર્ટ્સ સર્ટિફિકેટ (જો હોય તો)
 • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખ

 • નોટીફિકેશન તારીખ :-27/09/2023
 • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :-01/10/2023
 • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-15/10/2023

અરજી કઈ રીતે કરવી?

 • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઈટ https://incometaxgujarat.gov.in/ વિઝીટ કરો.
 • અહીં તમને વેબસાઈટ પર “Career” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
 • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
 • હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
 • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
 • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group