ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની 600+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ગુજરાત પોલિસીમાં ભરતી 2023
સંસ્થાનું નામ | ગ્રામ રક્ષક દળ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોટિફિકેશનની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @ police.gujarat.gov.in |
મહત્વની તારીખ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 ઓગસ્ટ 2023 છે.
ભરતી માટે પોસ્ટનું નામ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ભરતી માટે ખાલી જગ્યા
પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ ની પુરુષ તથા મહિલા ઉમેદવાર માટે કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
ભરતી માટે લાયકાત
ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.
ભરતી માટે વયમર્યાદા
જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.
ભરતી માટે પસંદગી પ્રક્રિયા
પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
ભરતી માટે જરૂરી દસ્તાવેજો
આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
ભરતી માટે પગારધોરણ
ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે.
ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.
Important Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |