GSRTC Ahmedabad Bharti 2023 – ITI અને 10, 12 પાસ પણ કરી શક્શે અરજી

GSRTC Ahmedabad Bharti 2023 – ITI અને 10, 12 પાસ પણ કરી શક્શે અરજી – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત 2023. આ ભરતીની નોટિફિકેશન 07 જુન 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. અને અરજી ફોર્મ ભરવાની શરૂઆત 08 જુન 2023 થી થશે. આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જુન 2023. છે.

GSRTC અમદાવાદ ભરતી 2023 Highlight

સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
જોબ લોકેશન ગુજરાત
અંતિમ તારીખ 27 જુન 2023
સત્તાવાર વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/

પોસ્ટનું નામ

  • વેલ્ડર
  • એમ.વી.બી.બી,
  • ઈલેક્ટ્રીશિયન
  • મશીનીષ્ટ
  • હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
  • શીટ મેટલ વર્કર
  • પેઈન્ટર
  • મોટર મિકેનીક

શૈક્ષણિક લાયકાત

  • આ અરજી ફોર્મ ભરવા માટે જે તે ટ્રેડમાં ITI પાસ અથવા ધોરણ 10/12 પાસ કર્યું હોવું જોઈએ.

ડોક્યુમેન્ટ લીસ્ટ

  • આધાર કાર્ડ
  • માર્કશીટ
  • અનુભવ સર્ટીફીકેટ (જો હોય તો)
  • ફોટો અને સહી.

અરજી કરવાની રીત

  • આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો એ સૌ પ્રથમ ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ એટલે કે www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમામ પુરાવાઓ જોડવાના રહેશે.

તારીખ 08/06/2023 થી 27/06/2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ દ્વારા રૂબરૂ જઈ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત અહી ક્લિક કરો
એપ્રેન્ટિસ વેબસાઈટ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group