SSA Gujarat Bharti 2023 – સમગ્ર શિક્ષા અભિયાન (SSA) એ Asst. Architect, Civil Engineer, Engineer (Ele) (SSA Gujarat Bharti 2023) માટે જાહેરાત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને જો તમે લાયક જણાય to આ Asst. Architect, Engineer (Ele), Civil Engineer માટે અરજી ફોર્મ ભરી શકે છે. SSA Gujarat ભરતી માટે તમે અન્ય તમામ માહિતી એટલે કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, અરજી ફી અને કેવી રીતે અરજી ફોર્મ ભરવું તેમની વિગત નીચે આપેલ છે.
Table of Contents
SSA Recruitment 2023 Highlight
સંસ્થાનું નામ
સમગ્ર શિક્ષા અભિયાન (SSA Gujarat)
પોસ્ટનું નામ
વિવિધ પોસ્ટ્સ
કુલ જગ્યાઓ
૧૧૨
ભરતી લોકેશન
ગુજરાત
છેલ્લી તારીખ
૨૭-૦૫-૨૦૨૩
અરજીની પ્રક્રિયા
ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ
https://www.ssagujarat.org/
SSA Gujarat Bharti 2023 -પોસ્ટનું નામ
Civil Engineer
92
Engineer (Electrical)
02
Asst. Architect
18
Total
112
SSA ભરતી 2023 – પગાર ધોરણ :
ક્રમ
જગ્યાનું નામ
માસિક ફિક્સ પગાર
૧
સિવિલ ઈજનેર
રૂ. ૩૦,૦૦૦/-
૨
ઈજનેર (ઈલેક્ટ્રીકલ)
રૂ.૩૦,૦૦૦/-
૩
આસિસ્ટન્ટ આર્કિટેક
રૂ. ૨૦,૦૦૦/-
SSA Recruitment 2023 – પસંદગી પ્રક્રિયા :
ઉમેદવારોનું સિલેકશન ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા થશે.
ઉમેદવારની પસંદગી ૧૧ મહિના ના કરાર આધારિત કરવામાં આવશે.
જરૂરિયાત દસ્તાવેજ
આધાર કાર્ડ
અભ્યાસની માર્કશીટ
અનુભવનું પ્રમાણપત્ર
ડીગ્રી સર્ટિફીકેટ
કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ
ફોટો અને સિગ્નેચર
અરજી કરવાની રીત :
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ www.ssagujarat.org/ પર જાઓ.
ત્યારબાદ Recruitment સેક્શન પર ક્લિક કરો
ત્યારબાદ તમે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ ની સામે Apply Now પર ક્લિક કરો
ઓનલાઈન અરજી ફોર્મ તમારી જરૂરિયાત માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
ફોર્મ ભર્યા બાદ ફોર્મની પ્રિન્ટ અથવા pdf ફાઈલ ડાઉનલોડ કરી લો.