ગુજરાત મેટ્રોમાં સરકારી નોકરી મેળવવાની તક, 434 જગ્યા છે ખાલી

Gujarat Metro Bharti 2023 – ગુજરાત મેટ્રોમાં સરકારી નોકરી મેળવવાની તક, 434 જગ્યા છે ખાલી – જો તમે ગવર્નમેન્ટ જોબ ની શોધમાં છો તો તમારા માટે સારા ન્યુઝ છે કારણકે ગુજરાત મેટ્રો માં ૪૩૪ ખાલી જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતીની જાહેરાત ૧૦ મેં ૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવી છે. અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯ જુન ૨૦૨૩ છે. આ ભરતીની અન્ય માહિતી મેળવવા માટે તમે તેમની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ ની મુલાકાત લઇ શકો છો.

ગુજરાત મેટ્રો રેલ ભરતી 2023 Highlight

સંસ્થાનું નામ ગુજરાત મેટ્રો રેલ
પોસ્ટનું નામ વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ ૪૩૪
જોબ લોકેશન ગુજરાત
છેલ્લી તારીખ ૦૯ જુન ૨૦૨૩
સત્તાવાર વેબસાઈટ gujaratmetrorail.com

 

કઈ કઈ પોસ્ટ પર થશે ભરતી ?

સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર 160
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA) 46
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ  21
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ  28
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ 12
જુનિયર એન્જીનીયર – સિવિલ 6
મેઇન્ટેનર – ફીટર 58
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ 60
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ 33

 

કુલ જગ્યાઓ 

  • 434

ગુજરાત મેટ્રો રેલ ભરતી ૨૦૨૩ – આ ભરતીમાં ઉમેદવારનું સિલેકશન થયા બાદ તેમને ગુજરાતના શહેર જેવા કે અમદાવાદ, ગાંધીનગર, સુરત તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પોસ્ટીંગ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત 

  • આ ભરતીમાં તમામ જગ્યાઓ માટે લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે છે. દરેક જગ્યાઓ માટે પગાર ધોરણ પણ અલગ અલગ આપવામાં આવ્યો છે. તેમની સંપૂર્ણ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

જરૂરીયાત તારીખો 

  • અરજીની શરૂઆત ની તારીખ : ૧૦ મેં ૨૦૨૩
  • અરજીની છેલ્લી તારીખ : ૦૯ જુન ૨૦૨૩

પસંદગી પ્રક્રિયા 

  • ગુજરાત મેટ્રો રેલ ભરતી ૨૦૨૩ – આ ભરતીની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા પાસ થવાનું રહેશે.

ગુજરાત મેટ્રો રેલ ભરતી 2023 – અરજી કરવાની રીત 

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર Career બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમને “Online Application Link” લિંક જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ખુલી જશે.
  • હવે ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી ભરતી તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  • એટલે તમારું અરજી ફોર્મ સફળતા પૂર્વક સબમિટ થઇ જશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી ફોર્મ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group