તલાટી પ્રશ્ન પેપર 2023, તલાટી પેપર સોલ્યુશન

Talati Exam Paper Solution 2023 જો તમે 7મી મે 2023ના રોજ લેવાયેલી GPSSB Talatiની પરીક્ષામાં હાજર થયેલા અને પ્રશ્નપત્ર PDF શોધી રહ્યાં છો, તો તમે યોગ્ય સ્થાને છો. આ લેખમાં, અમે તમને અન્ય સંબંધિત વિગતો સાથે 09/04/2023ની પરીક્ષા માટે GPSSB તલાટી કમ મંત્રી પરીક્ષાનું પ્રશ્નપત્ર PDF પ્રદાન કરીશું.

તલાટી કમ મંત્રીનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો

પરીક્ષા સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
પરીક્ષા GPSSB Talati Exam 2023
આર્ટીકલ પ્રકાર Talati Exam 2023
પરીક્ષા તારીખ 7 મે 2023
સતાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in

GPSSB તલાટી કમ મંત્રી આન્સર કી 2023

OJAS GPSSB તલાટી કમ મંત્રી આન્સર કી 2023 (તલાટી કમ મંત્રી) માટે શોધ કરી રહેલા ઉમેદવારો યોગ્ય જગ્યાએ છે. તેથી, ઉમેદવારોએ આ GPSSB તલાટી કમ મંત્રી પ્રશ્ન પેપર સોલ્યુશન 2023 જાણવા માટે અન્ય સાઇટ પર સમય બગાડવો નહીં. GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 લિંક ટૂંક સમયમાં નીચેના પેજ OJAS ભરતી પર ઉપલબ્ધ છે.

તલાટી કમ મંત્રી પ્રશ્ન પેપર 2023

તલાટી કમ મંત્રી પ્રશ્ન પેપર 2023: ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) તલાટી કમ મંત્રી ની 3437 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ અને પરીક્ષા પાસ કર્યા બાદ આગળની ભરતી પ્રક્રીયા વિશે વધુ જાણો જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરો.

તલાટી પેપર સોલ્યુશન 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની પરીક્ષા આજ રોજ તારીખ 7 મે ના 12:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેની પ્રોવિઝનલ આન્સવેર કી GPSSB દ્વારા ઓફિસિયલ સાઈટ પર 7 દિવસ માં મુકાશે. પરંતુ અહીં અમે તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન 2023 આજે સાંજ સુધી અમારી ટીમ દ્વારા સોલ્વ કરી અહીં મુકવામાં આવશે.

તલાટી કમ મંત્રી પ્રશ્ન પેપર 2023 અહીં ક્લિક કરો
તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન 2023 અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group