ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો: ગુજરાત ધોરણ 1 થી 12 પાઠ્ય પુસ્તક | ધોરણ 1 થી 12 ની નવી પાઠયપુસ્તક ગુજરાતમાં શિક્ષણના ધોરણોને વધારવાના પ્રયાસરૂપે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2023-24 ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ પાઠ્યપુસ્તકે ગુજરાત ઓનલાઈન પાઠ્યપુસ્તક ઇન્ડેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન પાઠ્યપુસ્તકો બહાર પાડી છે, http://gujarat-education.gov.in/TextBook/textbook/index.htm પર સત્તાવાર વેબસાઇટ પરથી પાઠયપુસ્તક PDF ડાઉનલોડ કરી શકે છે.

GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો

વિભાગનું નામ શિક્ષણ વિભાગ, ગુજરાત
પોસ્ટનું નામ GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો
ધોરણ ધોરણ 1 થી 12
લેખ શ્રેણી ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો
વેબસાઇટ gujarat-education.gov.in

ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો

ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકો નુ પ્રકાશન ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા કરવામા આવે છે. જેમા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓને ફ્રી મા Textbook આપવામા આવે છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ Textbook બજારમાથી વેચાતી લેવાની હોય છે. આ પોસ્ટમા ધોરણ 1 થી 12 ની Textbook આપેલી છે. જે તમે ફ્રી મા PDF ડાઉનલોડ કરી શકસો. અને વેકેશનથી જ અભ્યાસ શરૂ કરી શકસો. ઘણા વિદ્યાર્થીઓને તેના આગળના ધોરણમા કયા કયા પાઠ આવશે ભણવાના તે જોવાની ઉત્સુકતા હોય છે.

 

ધોરણ 1 થી 12 માટે GCERT પાઠ્ય પુસ્તકો ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • પગલું 1: GCERT ની અધિકૃત વેબસાઇટ http://gujarat-education.gov.in/ ની મુલાકાત લો
  • પગલું 2: ઑનલાઇન પાઠ્યપુસ્તક Textbooksની લિંક ખોલો.
  • પગલું 3: આપેલ લિંકમાંથી વર્ગ 1 થી 12 પસંદ કરો.
  • પગલું 4: વિષયનું નામ પસંદ કરો અને પુસ્તક PDF ડાઉનલોડ કરો
GCERT ધોરણ 1 થી 8 પાઠ્યપુસ્તક PDF અહીં ક્લિક કરો
GCERT ધોરણ 9 થી 12 પાઠ્યપુસ્તક PDF અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group