અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્કની જગ્યા પર ભરતી, છેલ્લી તારીખ : 16-04-2023

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક માટે ભરતી : તાજેતરમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ક્લાર્ક ના પદ પર ખાલી પડેલ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ ૯૦ જેટલી ખાલી જગ્યાઓ છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક માટે ભરતી

સત્તાવાર વિભાગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
પોસ્ટનું નામ ક્લાર્ક તથા અન્ય
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ikdrc-its.org/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3), એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2), ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3), સિનિયર ક્લાર્ક (વર્ગ-3), જુનિયર ક્લાર્ક (વર્ગ-3), પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) તથા હેડ ક્લાર્ક (વર્ગ-3)

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાત વાંચો અને અરજી કરો.

વય મર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ નક્કી કરેલ છે પણ વધુમાં વધુ ઉમર તમારી પોસ્ટ પર નક્કી કરે છે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર આધાર રાખે છે માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ :

નીચે પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3) રૂપિયા 44,900 થી 1,42,400
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2) રૂપિયા 44,900 થી 1,42,400
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3) રૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર ક્લાર્ક (વર્ગ-3) રૂપિયા 25,500 થી 81,100
જુનિયર ક્લાર્ક (વર્ગ-3) રૂપિયા 19,900 થી 63,200
પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) રૂપિયા 35,400 થી 1,12,400
હેડ ક્લાર્ક (વર્ગ-3) રૂપિયા 35,400 થી 1,12,400

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.

 જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
 • અભ્યાસની માર્કશીટ
 • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • ડિગ્રી
 • ફોટો
 • સહી
 • તથા અન્ય

અરજી કઈ રીતે કરશો ?

નીચે પ્રમાણે ના સ્ટેપ થી તમે આ હરતી માટે અરજી કરી શકો છો.

 • અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
 • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
 • ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • ભરેલી માહિતી એક વાર વાંચી લો
 • હવે ફી પેમેન્ટ કરી દો.
 • અરજી સબમિટ કરો
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group