Gujarat TET 2 Exam Call Letter 2023 : TET હોલ ટીકીટ: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી એટલે કે તા.13/04/2023 થી થનાર છે. આ માટે ઓજસ TET 2 Exam Call Letter 2023, TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી કરી શકાશે . ઓજસ TET હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.
TET 2 Exam Call Letter 2023
સંસ્થા નું નામ | રાજય પરીક્ષા બોર્ડ |
પરીક્ષાનું નામ | TET 2 |
આર્ટીકલ પ્રકાર | TET 2 Exam Call Letter 2023 |
પરીક્ષા તારીખ | 23 એપ્રીલ 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
કોલ લેટર ડાઉનલોડ તારીખ | 13/04/2023 |
TET 1 પરીક્ષા 2023
- પરીક્ષા: TET 1 (ધોરણ 1 થી 5)
- પરીક્ષા તારીખ: તા.16-4-2023 (રવિવાર)
- પરીક્ષા સમય: 03:00 થી 4:30 ક્લાક
TET 2 પરીક્ષા 2023
- પરીક્ષા: TET 2 (ધોરણ 6 થી 8)
- પરીક્ષા તારીખ: તા.23-4-2023 (રવિવાર)
- પરીક્ષા સમય: 03:00 થી 5:00 ક્લાક
TET Exam Call Letter 2023
TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ખોલો.
- ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
- તેમા TET 1 સીલેકટ કરો.
- તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
- આ TET કોલ લેટર ની પ્રીંટ લઇ લો.
TET કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |