અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી

AMC Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

AMC Recruitment 2023

સંસ્થાનું નામ અમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ અમદાવાદ
નોટિફિકેશનની તારીખ 06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા

  • એડિશનલ સીટી ઈજનેર
  • ડેપ્યુટી સીટી ઈજનેર
  • આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર
  • આસિસ્ટન્ટ મેનેજર

કુલ ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે.

  • એડિશનલ સીટી ઈજનેર: 02
  • ડેપ્યુટી સીટી ઈજનેર: 07
  • આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર: 15
  • આસિસ્ટન્ટ મેનેજર: 27

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
એડિશનલ સીટી ઈજનેર રૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી
ડેપ્યુટી સીટી ઈજનેર રૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર રૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજર રૂપિયા 53,100 થી 1,67,800 સુધી

પસંદગી પ્રક્રિયા:

AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Comment

Join Our Whatsapp Group