CCL Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડમાં 10 પાસ, ITI તથા ડિપ્લોમા માટે 330 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.
જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડ દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર માઇનિંગ સિરદાર, ઇલેક્ટ્રિશિયન, ડેપ્યુટી સર્વેયર અને આસિસ્ટન્ટ ફોરમેન (ઇલેક્ટ્રિકલ) ની 330 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. CCL ભરતી માટેની ઓનલાઈન અરજી 30મી માર્ચ 2023ના રોજ શરૂ થઈ હતી અને 19મી એપ્રિલ 2023 સુધી સ્વીકારવામાં આવશે.]
CCL ભરતી 2023
ભરતી સંસ્થા | સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL) |
પોસ્ટનું નામ | માઇનિંગ સિરદાર, ઇલેક્ટ્રિશિયન, સર્વેયર |
પગાર | રૂ. 31850/- |
છેલ્લી તારીખ | 19 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઇટ | http://centralcoalfields.in/ |
પોસ્ટનું નામ
- આસિસ્ટન્ટ ફોરમેન
- માઈનિંગ સિરદાર
- ઈલેક્ટ્રિશિયન/ટેકનિશિયન
- ડેપ્યુટી સર્વેયર
લાયકાત
પોસ્ટ | લાયકાત |
માઇનિંગ સિરદાર | ઉમેદવારોએ 10મું કે સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ. માન્ય માઇનિંગ સિરદાર પ્રમાણપત્ર. |
ડેપ્યુટી સર્વેયર | ઉમેદવારોએ 10મું કે સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ. માન્ય ખાણો સર્વે પ્રમાણપત્ર. |
ઇલેક્ટ્રિશિયન/ટેકનિશિયન | ઉમેદવારોએ 10મું કે સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ. એપ્રેન્ટીસ તાલીમ પૂર્ણ કરેલ હોવી જોઈએ. |
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 30-03-2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 19-04-2023
પગાર ધોરણ
- માઈનિંગ સિરદાર રૂપિયા 31,852
- ઈલેક્ટ્રીશિયન રૂપિયા 31,852
- ડેપ્યુટી સર્વેયર રૂપિયા 31,852
- આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ રૂપિયા 31,852
ફોર્મ/અરજી ફી
- ઉમેદવારો માટે અરજી સબમિશન ફી: OBC – રૂ. 200/-
- ઉમેદવાર માટે ફોર્મ સબમિશન ફી: SC, ST – કોઈ ફી નથી
અરજી કેવી રીતે કરવી ?
- CCL ની સત્તાવાર સાઇટ www.centralcoalfields.in ની મુલાકાત લો
- “નવું શું છે” પર ભરતી જાહેરાત પર ક્લિક કરો -> ઓનલાઈન અરજી કરો.
- 30/03/2023 થી 19/04/2023 સુધી અરજી સબમિટ કરો.
- સાચી વિગતો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- સબમિશન પહેલાં તે જ ચકાસો.
- માન્ય ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને નોંધણી કરો.
- જરૂરી દસ્તાવેજો જોડો (જો જરૂરી હોય તો).
- અરજી ફી ચૂકવો.
- સબમિટ કરો પર ક્લિક કરો.
- સબમિટ કરેલી અરજીની પ્રિન્ટઆઉટ લો.
ઉપયોગી લિન્ક
CCL Recruitment 2023 સતાવાર સાઇટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |