પોસ્ટ ભરતી 2022 ગુજરાત – 10 પાસ માટે ભરતી

પોસ્ટ ભરતી 2022 ગુજરાત : ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTSનું કુલ 188 જગ્યાઓ (સપોર્ટ કોટા) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે

પોસ્ટ ભરતી 2022

પોસ્ટ ટાઈટલ પોસ્ટ ભરતી 2022 ગુજરાત
પોસ્ટ નામ પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS
કુલ જગ્યા 188
સ્થળ ગુજરાત
સત્તાવાર વેબ સાઈટ dopsportsrecruitment.in
અરજી શરૂ તારીખ 23 ઓક્ટોબર 2022
અરજી છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022
અરજી પ્રકાર ઓનલાઈન

 

જે મિત્રો ગુજરાત પોસ્ટ ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ગુજરાત પોસ્ટ ભરતી 2022

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટ નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત વય મર્યાદા પગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ / સોર્ટીંગ આસિસ્ટન્ટ 71 ધોરણ 12 પાસ 18 – 27 વર્ષ રૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન/મેલગાર્ડ 56 ધોરણ 12 પાસ 18 – 27 વર્ષ રૂ.21,700 થી 69,100/-
MTS 61 ધોરણ 10 પાસ 18 – 25 વર્ષ રૂ.18000 થી 56,900/-

 

અરજી ફી

GEN / OBC / EWS રૂ. 100
WOMEN / SC / ST / ESM ફી નથી

જીલ્લા પ્રમાણે જગ્યાઓ

ડીવીઝન નામ/યુનિટ/ઓફીસ કુલ જગ્યા
અમદાવાદ સીટી 17
અમદાવાદ GPO 5
ગાંધીનગર 14
મહેસાણા 5
પાટણ 1
આણંદ 1
ભરૂચ 5
પંચમહાલ 2
ખેડા 4
સુરત 11
નવસારી 3
વડોદરા ઇસ્ટ 17
વડોદરા વેસ્ટ 8
વલસાડ 2
અમરેલી 6
ગોંડલ 5
ભાવનગર 7
કચ્છ 1
જામનગર 1
જુનાગઢ 6
પોરબંદર 4
રાજકોટ 13
RMS AM 13
RMS W 23
RMS RJ 5
સર્કલ ઓફીસ 7
SBCO 2
કુલ જગ્યા 188

 

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

Leave a Comment

Join Our Whatsapp Group