અમરેલી રોજગાર ભરતી મેળો 2022

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી ખાતે કરવામાં આવેલ છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 10-10-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ  રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામ અમરેલી રોજગાર ભરતી મેળો 2022
કંપની નામ એઇમ લીમીટેડ ભાવનગર
જગ્યાનું નામ આસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) / બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
કુલ જગ્યા 50
કાર્ય સ્થળ ભાવનગર
સંસ્થા જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી
સ્થળ અમરેલી
ભરતી મેળા તારીખ 10-10-2022
ભરતી મેળા સમય સવારે 11 : 00 કલાકે
સત્તાવાર વેબ સાઈટ anubandham.gujarat.gov.in

 

રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો અમરેલી ખાતે રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે.

પોસ્ટ ને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

કંપની નામ જગ્યાનું નામ વય મર્યાદા લાયકાત પગાર કાર્ય સ્થળ
એઇમ લીમીટેડ ભાવનગર આસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)

બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)

18 થી 35 વર્ષ ધો. 10 પાસ

ધોરણ 12 પાસ

અંદાજીત
રૂ. 12,000/-
ભાવનગર

ભરતી મેળા સ્થળ

  • જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી

ભરતી મેળા તારીખ

  • 10-10-2022 (સોમવાર)

સમય

  • સવારે 11 કલાકે

કેવી રીતે કરવી અરજી??

  • અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
  • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
  • પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકરની ફી ચુકવવાની નથી તમામ સેવા નિ:શુલ્ક છે.
  • રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરો.
  • અન્ય સુચનાં માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી

મહત્વપુર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group