૨ હજારથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યું છે આ નાનું પૉર્ટેબલ વોશિંગ મશીન, હવે ઘસી-ઘસીને કપડાં ધોવા માંથી મળશે છુટકારો

 આજે મોટાભાગના ઘરમાં વોશિંગ મશીન લગાવવામાં આવેલ છે, જે દરરોજ તમારા કપડાને ચકાચક કરી દેતા હોય છે. પરંતુ જે લોકો અભ્યાસ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે અથવા તો એકલા રહે છે, તેઓ સામાન્ય રીતે કપડાં જાતે જ ધોતાં હોય છે. જો તમે પણ આવા લોકો માંથી છો તો તમારી પાસે તમારા માટે એક એવા વોશિંગ મશીનનો ઓપ્શન છે, જે તમે ખુબ જ સસ્તામાં ખરીદી શકો છો. આ વોશિંગ મશીન સસ્તું હોવાની સાથોસાથ પોર્ટેબલ અને ખુબ જ નાનું છે અને તમે તેને કોઈ પણ ઝટ વગર ઉપયોગ કરી શકો છો.

ડોલ ની સાઈઝ નું વોશિંગ મશીન:Hilton 3 kg Semi-Automatic Top Loading Washing Machine એક ડોલ ની સાઈઝ જેટલું નાનું છે અને તમે તેને કોઈ પણ રૂમમાં રાખી શકો છો. આ સેમી ઓટોમેટિક વોશિંગ મશીન ૩ કિલો ની કેપેસીટી સાથે આવે છે અને એક વખતમાં તેમાં તમે પાંચ થી છ કપડા ધોઈ શકો છો. તેમાં તમને એક ખાસ સ્પિનર એટેચમેન્ટ પણ આપવામાં આવેલ છે, જેને તમે કપડાં સુકવવા માટે પણ ઉપયોગ કરી શકો છો. તેને સરળતાથી પ્લગ-ઇન કરીને ઉપયોગ કરી શકાય છે.તે વજનમાં ખુબ જ હળવું છે અને તેમાં ઓટોમેટીક પાવર ઓફ ની સુવિધા છે, જેના લીધે વીજળીની પણ બચત થાય છે. ડ્રોવર બાસ્કેટની સાથે આવતા આ વોશિંગ મશીન ની કિંમત ૫,૯૯૯ રૂપિયા છે. પરંતુ ડિસ્કાઉન્ટ અને એકસ્ચેન્જ ઓફરને ઉમેરીને એમેઝોન ઉપરથી તમે તેને ૧,૯૯૪ રૂપિયામાં પણ ખરીદી શકો છો.

ટિફિન જેવડી સાઇઝનું છે ફોલ્ડેબલ વોશિંગ મશીન:


એમેઝોન પર તમને વધુ એક અનોખું વોશિંગ મશીન મળી જશે, જેનો તમે ઉપયોગ કર્યા બાદ તેને ફોલ્ડ કરીને રાખી શકો છો. Openja Mini Foldable Portable Washing Machine એક એવું વોશિંગ મશીન છે, જેનો ઉપયોગ કર્યા બાદ ટિફિન જેટલું નાનું બનાવીને તમે તેને કબાટમાં રાખી શકો છો. તે યુએસબી પાવર્ડ, ટોપ લોડ વાળું ઓટોમેટિક વોશિંગ મશીન છે, જે ૧૦ મિનિટમાં કપડા ને ધોઈ નાખે છે. તે વીજળી અને પાણી બંનેની બચત કરે છે. સામાન્ય રીતે તો તેની કિંમત ૯,૯૯૯ રૂપિયા છે, પરંતુ તમે તેને એમેઝોન ઉપર થી ૫,૩૯૯ રૂપિયામાં ખરીદી શકો છો.

આવા ઘણા બધા અઢળક પોર્ટેબલ વોશિંગ મશીનનાં ઓપ્શન તમને એમેઝોન પર મળી જશે.

Leave a Comment

Join Our Whatsapp Group