NMMS નેશનલ સ્કોલરશીપયોજના 2022
જો તમારું બાળક ધો.8 માં અભ્યાસ કરતું હોય તો તમે આ યોજના નો લાભ લઇ શકો છો.
માસિક 1000 એમ કુલ 4 વર્ષ ના 48000 રૂ.શિષ્યવૃત્તિ મળશે
હવે ઘરે બેઠા જ ઓનલાઇન ભરો સ્કોલરશીપ નું ફોર્મ.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/11/2022
શું હશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ??
વધુ જાણકારી માટે અહી ક્લિક કરો.
Phone