હવે ઘરે બેઠા મળશે ધોરણ 10 અને 12 ની માર્કશીટ

તમારી કોઈપણ વર્ષ ની જૂની માર્કશીટ હવે ઓનલાઇન ડાઉનલોડ કરો

માર્કશીટ ખોવાઈ જાય,ફાટી જાઈ, પલળી જાય તો ઓનલાઇન અરજી કરો

વર્ષ 1952 થી અત્યાર સુધીની SSC અને HSC નકલી માર્કશીટ ઘરે બેઠા કરો ડાઉનલોડ